સોશિયલ મીડિયા પરની અંગત મા હિતી પણ બેન્ક એકાઉન્ટ ખાલી કરાવી શકે છે! સાવચેતી જરૂરી
સોશિયલ મીડિયા એન્ડ ડિઝીટલ એક્સપર્ટ બિજોય પટેલે જણાવ્યું હતુ કે, સોશિયલ મીડિયા પર આપેલી અંગત માહિ તી જેવી કે, આખુ નામ, જન્મ તારીખ, રહેણાંકના લોકેશન જેવી સામાન્ય વિ ગતોનો પણ ગઠિ યા દુરપયોગ કરી શકે છે. ઘણા લોકો સોશિ યલ મીડિયાના પ્રોફાઈલ પિ ક્ચરમાં પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટા જ મુકી દેતા હોય છે, આ જોખમી સાબિ ત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતુ કે, સરકારી કામકાજ કે બેન્કમાં વપરાતા પાસપોર્ટ સાઈઝના ફોટા અને મોબાઈલ નંબર જેવી ડિટેઈલ્સ ક્યા રેય સોસિયલ મીડિયા ‘પબ્લી ક’ ન કરવી. સુરક્ષાના કારણસો તમારી વિ ગતો તમારા મિત્રો જ જોઈ શકે તે રીતે સેટિગ્સ કરવું આજના સમયમાં જરૂરી બની ગયું છે.