રેન્સમવેર વાયરસનો ભય! શું કરવું? શું ન કરવું?
આ અંગે ‘કોમ્પ્યુબ્રેઈન’ના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા તથા ડિજિટલ એક્સપર્ટ બિજોય પટેલનું કહેવું છે કે, મફતના ચક્કરમાં પાયરેટેડ વર્ઝન વાપરતા લોકો જ આ સાયબર એટેકનો ભોગ વધુ બન્યાં છે. બિજોય પટેલે રેન્સમ વેર વાયરસથી સુરક્ષીત રહેવા અંગે કેટલીક ટીપ્સ આપી હતી.